શરૂઆત / PM મોદીએ શરૂ કરાવી દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો, જાણો કઈ રીતે થાય છે આ કમાલ ?

Driverless Metro Run In The Country From Today

દિલ્હીમાં મેટ્રો લોકોના જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા યાત્રાને વધુમાં વધુ સુગમ બનાવવા માટે પ્રયાસ કરાઇ રહ્યા છે ત્યારે આજે પીએમ મોદીએ દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરાવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ