કાર / ડ્રાઇવરલેસ કાર ચાલશે આધુનિક ટેકનિક ન્યૂરલ નેટવર્ક સિસ્ટમથી

Driverless cars will run from a modern technology neural network system

બોસ્ટનઃ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં વિજ્ઞાનીઓએ એક નવી ટેકનિક તૈયાર કરી છે, જેનાં માધ્યમથી ડ્રાઇવરલેસ કાર પોતાનાં પ્રત્યેક પાછલાં અનુભવોમાંથી શીખ હાંસલ કરશે, જેનાં માધ્યમથી તે અજાણ અને બહુ જ વિપરીત સ્થિતિઓમાં પણ સુરક્ષિત સફર ઉપલબ્ધ કરાવશે. વિજ્ઞાનીઓએ બે ડ્રાઇવરલેસ કાર 'નિકી' અને 'શેલી'ના માધ્યમથી રેસટ્રેક પર આ ટેકનિકનું પરીક્ષણ પણ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ