Coronavirus / આ રાજ્યના CM નિવાસસ્થાન સુધી પહોંચ્યો કોરોના, જાણો કોણ આવ્યું કોરોના પોઝિટિવ

driver of rajasthan cm house tests positive for coronavirus

રાજસ્થાનના મુખ્યમંત્રી નિવાસસ્થાનનો ડ્રાઇવર કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. 59 વર્ષીય આ વ્યક્તિ જયપુરના બજાજ નગરનો રહેવાસી છે. વૃદ્ધ હોવાથી તેને પહેલાથી જ રજા પર મોકલવામાં આવ્યો હતો. પરંતુ 3 દિવસ પહેલા આ વ્યક્તિની તબિયત લથડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ