ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Video / કોરોનાથી બચવા આ શખ્સે બદલી નાખી રિક્શાની ડિઝાઈન, તેના આઈડિયાથી ઈમ્પ્રેસ થઈ આ ઓટો કંપનીએ ઓફર કરી દીધી જોબ

 Driver Develops Social Distancing E-Rickshaw Anand Mahindra Offers A Job

કોરોના વાયરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી વધુ જરૂરી છે. લોકડાઉન દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં એક ઈ-રિક્શા ચાલકે એવી રિક્શા ડિઝાઈન કરી છે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમો ફોલો કરવામાં આવ્યાં છે. આ ડિઝાઈનને જોઈ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ આ શખ્સના વખાણ કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ