રેકોર્ડતોડ કમાણી / ઘણા સમય બાદ બોલિવૂડમાં તેજી: અજય દેવગનની દ્રશ્યમ 2એ બીજા દિવસે પણ કરી કમાણી, બોક્સ ઓફિસમાં તૂટ્યા રેકૉર્ડ

drishyam 2 box office day 2 collection ajay devgn earn rupees 20 crore

એવુ લાગી રહ્યું છે કે દ્રશ્યમ 2 સુપરહિટ થવાના માર્ગે છે. પહેલા આશા સેવાતી હતી કે ફિલ્મ 12 કરોડની આજુબાજુનો ઓપનિંગ બિઝનેસ કરશે. પરંતુ આ બધા અનુમાનોથી ઉપર સારું કલેક્શન થયુ છે.

બ્રેકિંગ ન્યૂઝ