વાયરલ / પતિને જાહેરમાં Liplock કરતા જોવા મળી Shriya Saran, ટ્રોલ થતાં ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ

drishyam 2 actress shriya saran trolled for kissing husband actress hit back to haters

હાલમાં દ્રશ્યમ 2ની સ્ક્રીનિંગમાં શ્રિયા સરને પોતાના પતિને જાહેરમાં લિપલોક કરી હતી. અભિનેત્રી પતિને કિસ કરી રહી હોય તેવી તસ્વીરો અને વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને લોકોએ કપલને જાહેરમાં રોમેન્ટીક થતા ખૂબ ટ્રોલ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ