ક્યાં છે વિકાસ? / આ ગામમાં 10 વર્ષથી સમસ્યા, પીવાના પાણી માટે 2 કિલોમીટર જવું પડે છે દૂર

Drinking water problem in Lalpur village for 10 years

અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકાનાં લાલપુર ગામનાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે. ઉનાળામાં પીવાનાં પાણીની સમસ્યા સર્જાય છે જ્યારે ચોમાસામાં ડુંગર ઉપરથી આવતા પાણીનાં નિકાલની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત છે. છતાં યોગ્ય આયોજનનાં અભાવે મહિલાઓને પીવાનાં પાણી માટે બે કિલોમીટર દૂર સુધી રઝળપાટ કરવી પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ