કેમિકલ / ગુજરાતના સરી ગામના તળાવ-કુવાનું પાણી ઝેરી, લોકો પડી રહ્યા છે બીમાર, શુદ્ધ પાણી માટે ગ્રામજનો તરસ્યા

Drinking water problem in Sari village of Gujarat

ગુજરાતનું સરી ગામ જ્યાં પાણી પીતા જ લોકો બીમાર પડી જાય છે , 2 હજાર TDS વાળુ આવે છે પાણી, શુદ્ધ પાણીની ગ્રામજનોની માંગ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ