જળસંકટ / ગુજરાતના આ ગામમાં 700 લોકોની વસ્તીમાં માત્ર બે હેડપંપ, તંત્રની નિષ્ફળતા?

Drinking water problem in Bhadrali village of Chhota udepur gujarat

ઉનાળાના આરંભે જ ગુજરાતના ખૂણે ખૂણેથી પાણીના પોકાર પડી રહ્યા છે. છોટા ઉદેપુરના બોડેલી ગામના ભદ્રાલી ગામની બહેનોની હાલત ખૂબ કફોડી છે. 700 લોકોની વસ્તી ધરાવતા ગામની સવાર જ પાણીની રામાયણ સાથે શરૂ થાય છે. માત્ર બે હેન્ડપંપ ધરાવતું ભદ્રાલી ગામ પાણી માટે રીતસરનું ટળવળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ