સાવધાન / બાળકો માટે ખૂબ જ હાનિકારક છે આ વસ્તુ, બ્રેનને પહોંચાડે છે સખત નુકસાન

drinking packaged fruit juice Impacts Your Kids Brain

બજારમાં મળતી મોટાભાગની વસ્તુઓમાં હાનિકારક કેમિકલ્સ રહેલાં હોય છે. જેથી તેને ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. એવી જ રીતે બજારમાં વેચાતાં પેકેજ્ડ ફ્રૂટ જ્યૂસમાં શુગર અને પ્રિઝર્વેટિવ્સની માત્રા બહુ વધારે હોય છે અને સાથે જ તેમાં પોષક તત્વોની પણ કમી હોય છે. જેથી પેરેન્ટ્સે બાળકોને ફ્રૂટ જ્યૂસ ન આપવા જોઈએ. ફ્રૂટ જ્યૂસમાં કેડમિયમ, ઈનઓર્ગેનિક આર્સેનિક અને મર્કરી કે લેડ જેવા તત્વો પણ જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ