હેલ્થ ટિપ્સ / રોજ સવારે ખાલી પેટ 'Black Tea' પીવાથી થશે અનેક ફાયદા, રિસર્ચમાં થયો ચોંકાવનારો દાવો

Drinking 'Black Tea' every morning on an empty stomach will have many benefits, a shocking claim has been made in the...

બ્લેક ટીમાં એન્ટીઓક્સીડેન્ટ અને જરૂરી પોષક તત્વો હોય છે જે શરીરને ઘણો ફાયદો પંહોચાડે છે. સાથે જ સવારે વહેલા ઉઠીને બ્લેક ટી પીવાથી તાજગી જળવાઈ રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ