દારૂબંધી? / 'દારૂ પી માં-બહેન સમી ગાળો બોલતા હોય છે' સુરેન્દ્રનગર પોલીસને જનતાની આ પરેશાની હપ્તા આડે નથી દેખાતી?, રહીશો કંટાળ્યા

'Drinking alcohol-sisters are talking nonsense' Surendranagar police does not see this problem of the public as a hindrance?...

લીંબડીમાં મથુરાપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દારૂડીયાઓ દ્વારા દારૂ પી ને આ વિસ્તારમાં ધમાલ કરતા હોઈ. બહેન દિકરીઓને પણ આવવા જવામાં મુશ્કેલી પડે છે. જે બાબતે આજે રહીશોએ પોલીસ મથકે રજૂઆત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ