ચેતજો / કોરોનાની રસી લીધા બાદ દારૂ પીશો તો થશે આ ગંભીર સમસ્યા, થઇ જજો સાવધાન 

Drinking alcohol after the corona vaccine will cause this serious problem

રશિયા અને યુકે જેવા દેશોમાં કોરોના વેક્સિન અપાવાની શરૂઆત થઇ ગઇ છે, તો લોકોને તેની આડઅસર ન થાય તેનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રશિયાના ઉપપ-પ્રધાનમંત્રી તાત્યાના ગોલીકોવાએ નાગરિકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે, કોવિડ-19ની રસી લીધા બાદ દારૂ પીવાથી બચો. રશિયામાં Sputnik Vની રસીના અભિયાનમાં કોઇ વ્યક્તિને 2 ઇન્જેક્શન આપવામાં 42 દિવસનો સમય લાગે છે. આ 42 દિવસની અંદર દારૂ ન પીવાની સલાહ આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ