બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / દરરોજ રાત્રે જમતા પહેલા પીવો ફક્ત એક ગ્લાસ પાણી, વજન ઘટાડવાનો સરળ અને કારગર ઉપાય

photo-story

5 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / દરરોજ રાત્રે જમતા પહેલા પીવો ફક્ત એક ગ્લાસ પાણી, વજન ઘટાડવાનો સરળ અને કારગર ઉપાય

Last Updated: 11:29 PM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Glass of water before dinner: વજન ઘટાડવાની પ્રક્રિયામાં આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ઉદાહરણ તરીકે, સૌથી પહેલા તમારે ઉચ્ચ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જોઈએ જે પેટને ભરેલું રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. બીજું તમારે એવા પગલાં લેવા જોઈએ જે તમારી ભૂખ ઓછી કરે અને તમારા ખાવાનું નિયંત્રણ કરવામાં મદદ કરે. તો ચાલો જાણીએ કે આ ઉપાય વજન ઘટાડવા માટે કેવી રીતે કામ કરી શકે છે.

1/5

photoStories-logo

1. રાત્રિ ભોજન પહેલા 1 ગ્લાસ પાણી પીવો

રાત્રિભોજન પહેલા 1 ગ્લાસ પાણી પીવાથી ભૂખ ઓછી થાય છે. પાણી એ ભૂખને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. વાસ્તવમાં જમતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી બિનજરૂરી નાસ્તાને રોકવામાં મદદ મળી શકે છે. આ સિવાય પેટ ભરેલું રહે છે જે તમને ભૂખને કાબૂમાં રાખવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પાણી ભૂખને કેવી રીતે રોકી શકે છે

વેબએમડી અનુસાર જ્યારે તમે રાત્રિભોજન પહેલાં એક ગ્લાસ પાણી પીઓ છો, ત્યારે તમારું પેટ ભરાઈ ગયું હોવાની અનુભૂતિ થાય છે, તેથી તે મગજને ખાવાનું બંધ કરવાનો સંકેત મોકલે છે. પાણી પેટમાં જગ્યા રોકે છે, જેનાથી પેટ ભરેલું લાગે છે અને ભૂખ ઓછી લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વજન ઘટાડવામાં મદદ

આ સાથે પાણી ચરબી બર્ન કરવા સાથે કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શરીરને ડિટોક્સિફાય કરે છે

આ ઉપરાંત તે શરીરને ડિટોક્સિફાય કરે છે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે પાણી પીવાથી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે અને આંતરડાની ગતિ પણ ઝડપી બને છે. આનાથી પેટ સાફ રહે છે, કબજિયાત થતી નથી અને આ બધા વજન ઘટાડવાના મુખ્ય પરિબળો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ગ્લોઈંગ સ્કિન

એટલું જ નહીં આ રીતે પાણી પીવાથી ત્વચાને સાફ કરવામાં પણ મદદ મળે છે, જે તમને ગ્લોઈંગ સ્કિન મેળવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

LIfestyle Glass of water before dinner Drink water body

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ