સ્વાસ્થ્ય / ઘણા રોગોનો રામબાણ ઇલાજ એટલે કારેલાનો જ્યૂસ, સેવનથી ઝડપથી ઉતરશે વજન

drink-bitter-gourd-juice-for-better-health

કારેલા ભલે કડવા રહ્યા પણ ગુણોનો ભંડાર છે. મોટાભાગના લોકો કારેલાનું શાક જોઇને કે શાકવાળાની દુકાને કે લારી પર કારેલા જોઇને મોંઢુ બગાડે છે. કારેલા ના ખાવાના વિવિધ પ્રકારના બહાર કાઢે છે. કડવા કારેલાના ગુણો જાણતાં હોવા છતાં પણ તેનાથી દૂર ભાગતા હો તો આ કારણે તો કદાચ તમે કારેલા ખાવા જ લાગશો! આજકાલ લોકો વજન ઉતારવા માટે જાતજાતના નુસખા અપનાવે છે, ત્યારે જ કારેલાને જોઇને મોઢું વાકુ કરો છો તે વજન ઘટાડવામાં સૌથી વધુ અસરકારક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ