BIG NEWS / મુંબઈમાં 1467 કરોડનું ડ્રગ્સ ઝડપાતા હડકંપ, ફિલ્મ સ્ટાઈલમાં થઇ રહી હતી તસ્કરી

dri mumbai recovered 198 kg crystal methamphetamine 9 kg cocaine worth rs 1476 crores

DRI એ મુંબઈના વાશીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. ડીઆરઆઈના જણાવ્યા અનુસાર, 198 કિલો ક્રિસ્ટલ મેથામ્ફેટામાઈન અને 9 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ