IPL 2020 / BCCIએ Dream-11ની 2021 અને 2022ની બોલી કરી નામંજૂર, જાણો શું છે કારણ

dream11 to be ipl title sponsor for 2020 bcci rejects their 2021 and 2022 bid

ડ્રીમ 11 આ વર્ષે શરૂ થનાર આઇપીએલનો સ્પોન્સર હશે પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે તેની 3 વર્ષની બોલી નામંજૂર કરી દીધી છે. તેણે 2021 અને 2022 માટે ઓછી બોલી લગાવી હતી. ડ્રીમ ઇલેવને બાયજુ અને અનએકેડમીને પાછળ છોડીને 222 કરોડ રૂપિયામાં સ્પોન્સરશીપ ટેગ ખરીદી લીધો હતો. હવે વિવોની જગ્યા ડ્રીમ 11 લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ