બોલિવૂડ / સ્વરા ભાસ્કર વિરૂદ્ધ આ ડિરેક્ટરે કરી શરમજનક ટિપ્પણી, એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ

Dream Girl director Raaj Shaandilyaa uses disrespectful language for Swara Bhasker

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવાનો એક પણ મોકો છોડતી નથી. હવે સ્વરા ભાસ્કરના નિશાના પર ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ના ડિરેક્ટર રાજ શાંડિલ્ય છે. રાજ શાંડિલ્યે સ્વરા ભાસ્કરને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર એક્ટ્રેસે તેની ઉધડી લઈ નાખી છે. હકીકતમાં JNU વિવાદ પર આક્રોશ વ્યક્ત કરી રહેલી સ્વરાને રાજ શાંડિલ્યે ફેસબુક પોસ્ટ કરીને સસ્તી ચીજ કહ્યું હતું, જેના પર સ્વરા ભડકી ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ