સફળતા / DRDOનું મિસાઈલ પરીક્ષણ સફળ, સેનાને આપી એવી દિવાળીની શાનદાર ગિફ્ટ કે દુશ્મનની કંપારી છૂટી જશે

DRDO Successfully tests QRSAM missile system

ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (QRSAM) સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ