સફળતા / DRDOએ ઓડિશામાં સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું કર્યુ સફળ પરીક્ષણ

drdo successfully test fires land attack version of brahmos supersonic cruise missile

DRDOએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશાના ચાંદીપુર રેન્જમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ એક એવી ક્રૂઝ મિસાઈલ છે કે જે જમીન, જળ અને હવામાં પણ છોડી શકાય છે. બ્રહ્મોસની મારક ક્ષમતા પણ અચૂક છે.

બ્રેકિંગ ન્યૂઝ