મિસાઇલ / દુશ્મનના વિમાનને 70 KM દૂરથી જ ઉડાવી દેશે અસ્ત્ર મિસાઇલ, DRDOએ કર્યું સફળ પરીક્ષણ, જુઓ VIDEO

drdo successfully test fired air to air missile astra with a range of over 70 kms video

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ સ્વદેશી બનાવટની હવાથી હવામાં પ્રહાર કરનારી 'અસ્ત્ર' મિસાઇલ (Astra Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. 70 કિલોમીટરથી વધુની રેન્જ વાળી 'અસ્ત્ર' મિસાઇલનું પરીક્ષણ સુખોઇ Su-30MKI લડાકૂ વિમાનથી કરવામાં આવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ