તાકાત / સુપરસોનિક મિસાઇલ SMARTનું સફળ પરીક્ષણ, રક્ષા મંત્રાલયે આપી શુભેચ્છા, જાણો શેમાં આવશે કામ

DRDO successfully flight tests supersonic missile assisted release of Torpedo

ભારતના વૈજ્ઞાનિકો તરફથી સતત દેશની શક્તિ અને ટેકનિકથી મજબૂત કરવા પર જોર આપવામાં આવી રહ્યું છે. આ કડીમાં સોમવારે સુપરસોનિક મિસાઇલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટૉરપીડો (SMART)નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યા. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન એટલે DRDOએ આનો ઓરિસ્સાના કિનારા વિસ્તારમાં આનુ પરીક્ષણ કર્યું.

બ્રેકિંગ ન્યૂઝ