સિદ્ધિ / આંખના પલકારામાં દુશ્મનનો થશે ખાત્મો, સરહદ વિવાદ વચ્ચે ભારતના આ કામથી ડ્રેગન ફફડશે

drdo mbt arjun tank anti tank guided missile successfully testfired

લાઇન ઓફ ફ્યુઅલ કંટ્રોલ (LAC) ને લઈને તણાવ વચ્ચે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ને વધુ એક મોટી સફળતા મળી છે. એમબીટી અર્જુન ટેન્કથી લેસર-ગાઇડ એન્ટી-ટેન્ક ગાઇડડ મિસાઇલ (એટીજીએમ) નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ