દેશને મળી મોટી સિદ્ધી / Big News : દુશ્મનની હવે ખૈર નહીં ! ભારતે કર્યું સ્વદેશી 'સ્માર્ટ' બોંબનું સફળ પરીક્ષણ, જાણો ખાસિયતો

DRDO, IAF successfully flight tests indigenous Long Range Bomb

ભારતે શુક્રવારે દેશમાં વિકસીત લોંગ રેન્જના બોંબનું પરીક્ષણ કર્યું છે. DRDO અને વાયુસેનાએ સાથે મળીને બોંબનું સફળ પરીક્ષણ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ