હાઈટેક / ‘સ્ટાર વોર’ની તૈયારી, ભારત બનાવશે એવા ખતરનાક હથિયાર જે માત્ર તમે હોલિવુડની ફિલ્મોમાં જોયા છે

drdo developing star wars like directed energy weapons for indian army

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ (DEWs)માટે એક નેશનલ પ્રોગ્રામ ચલાવવાની તૈયારીમાં છે. સમગ્ર દુનિયામાં આવા હથિયારોની માંગ વધી રહી છે. જેથી આમને સામને આવ્યા વગર યુદ્ધ લડી શકાય. આ હથિયારો એક ફેન્ટસી મૂવી સીરિઝ ‘સ્ટાર વોર’માં જોવા મળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ