VIDEO / સીમા વિવાદ વચ્ચે ભારતે કર્યું મોટું પરિક્ષણ, દુશ્મન દેશો ફફડી ઉઠશે

drdo developed indigenous howitzer advanced towed artillery gun system test

ભારતે આજે ઓડિશામાં બાલાસોર ફાયરિંગ રેન્જમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત દેશી હાવિત્ઝર એટીએજીએસ (એડવાન્સ્ડ આર્ટિલરી સિસ્ટમ) નું પરીક્ષણ કર્યું છે. DRDOના એટીએજીએસ પ્રોજેક્ટ ડિરેક્ટર શૈલેન્દ્ર ગાડે કહ્યું કે, તે વિશ્વની શ્રેષ્ઠ તોપ છે. હજી સુધી કોઈ અન્ય દેશ આવી તોપ વિકસાવી શક્યો નથી.

બ્રેકિંગ ન્યૂઝ