ધર્મ / લક્ષ્યવેધ અને તેજોવેધઃ અર્જૂને ધનૂષ ઉપર બાણ ચઢાવવાનો કર્યો નિર્ધાર

Draupadi Swayamvar Drupada Raja Purohit Pandav mahabharat

મહાત્મા યજ્ઞસેન દ્રુપદની પુત્રી વેદીના માધ્યમથી ઉત્પન્ન થઈ હતી. નીલકમલ જેવી તેની ગંધ એક કોશ સુધી પ્રસરતી હતી. ભલે તેમણે પ્રગટ ન કરી હોય પણ યજ્ઞસેનની ઇચ્છા હતી કે કૃષ્ણાને હું અર્જુન વેરે આપું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ