રાષ્ટ્રપતિ ચૂંટણી / NDA ઉમેદવાર દ્રૌપદી મૂર્મુએ મમતા બેનર્જીને ફોન કરી માંગ્યું સમર્થન, જાણો સામે શું મળ્યો જવાબ

draupadi murmu called mamata banerjee sonia gandhi and sharad pawar for support candidature

રાષ્ટ્રપતિના ચૂંટણી માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના સહયોગી પાર્ટીઓને ટેકો તો મળ્યો જ છે, પણ તેણે વિપક્ષ પાસેથી પણ ઔપચારિકતા ખાતર ટેકાની આશા રાખી છે. જે માટે તેણે તમામ નેતાઓને ફોન ઘુમાવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ