વિવાદ / ગુજરાત સરકારે ફ્રૂટનું નામ બદલીને કમલમ કરી દીધું, કોંગ્રેસ કહ્યું આ લોકો પાસે મુદ્દા જ નથી

dragon fruit will be known as kamalam fruit in gujarat

આપણે ગામના નામ, સ્ટેશન કે પછી સંસ્થાઓના નામ બદલાતા જોયા છે પરંતુ ગુજરાત સરકારે ફ્રુટનું નામ બદલ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોર્ટીકલ્ચર નીતિની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે ડ્રેગન ફૂડને કમલમ નામ આપતા વિવાદ છંછેડાયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ