સ્વાસ્થ્ય / દરરોજ કરો 'ડ્રેગન ફળ' નું સેવન અને મેળવો કેન્સરથી છુટકારો

dragon fruit pitahaya or strawberry pear benefits

ડ્રેગન ફ્રુટને સુપર ફૂડના રૂપમાં માનવામાં આવે છે. જે લોકો હેલ્ધી ખાવાનું ઇચ્છે છે એને એના ડાયટમાં આ ફળને સામેલ કરવું જોઇએ. એને તમે ફ્રેશ અથવા ફ્રીઝમાં રાખીને ઉપયોગ કરી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ