શિક્ષા નીતિ / વિવાદ વકરતા હિન્દી ભાષાને લઈને સરકારે કરી આ જાહેરાત

Draft education policy: Govt revises policy after outrage; Hindi not mandatory

મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆતમાં નવી શિક્ષણ નીતિ પર વિવાદ થયો છે. શિક્ષણ નીતિના ડ્રાફ્ટમાં દક્ષિણના રાજ્યોમાં ત્રણ ભાષાની ફોર્મ્યુલા લાગૂ કરવામાં હિન્દી ભાષાને અનિવાર્ય કરવા પર બબાલ થઇ છે. હવે સરકાર તરફથી તેમાં ફેરફાર કરાયા છે. સરકાર તરફથી ડ્રાફ્ટ શિક્ષણ નીતિમાં ફેરફાર કરાયો છે.અને સુધારામાં હિન્દી ફરજીયાત હોવાની શરત હટાવી લેવાઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ