નિયમ / ઓનલાઈન શોપિંગ કરનારાઓ માટે મોટા સમાચાર, હવે સરકાર નિયમોમાં કરવા જઈ રહી છે આ ફેરફાર

Draft ecommerce policy seeks to set up regulator, restrict data storage

જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે, કારણ કે ઈ-કોમર્સ કંપનીઓ માટે સરકાર નવા નિયમો લાવવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીઓએ એક નિશ્ચિત અવધિમાં ઓડિટ કરાવવું પડશે. સાથે જ આ સેક્ટર પર નજર રાખવા માટે એક રેગ્યુલેટર બનાવવામાં આવશે. તેને ઈ-કોમર્સ પોલિસીના પ્રાવધાનમાં સામેલ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ