કાયદો / ક્રિપ્ટોકરન્સી રાખવા, લે-વેચ કરવાથી ૧૦ વર્ષની થશે જેલ

Draft bill proposes 10-year prison term for dealing in cryptocurrency

બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી રાખવા, વેચવા કે ખરીદવા પર હવે ૧૦ વર્ષની જેલની સજા થઇ શકે છે. ક્રિપ્ટોકરન્સી પ્રતિબંધ અને નિયમન ડિજિટલ કરન્સી વિધેયક ૨૦૧૯ના મુસદ્દામાં ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ, જનરેશન, તેને રાખવા, વેચવા, ટ્રાન્સફર કરવા, નાશ કરવા, જારી કરવા અને સોદા કરવામાં સંડોવાયેલ વ્યક્તિને ૧૦ વર્ષની જેલની સજા કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ