EXCLUSIVE / ગરમીમાં કોરોના વાયરસ નબળો પડે છે, રસી શોધાવામાં સમય લાગશે : પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ

DR Tejas Patel interview on VTV Gujarati over coronavirus pandemic

કોરોના સંકટમાં હકારાત્મકતાનો અભિગમ કેવી રીતે અપનાવી શકાય તેના વિશે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. તેજસ પટેલે VTVના માધ્યમથી લોકો સાથે સંવાદ સાધ્યો હતો. કોરનાના સંકટમાં સૌથી વધુ મગજમાં વિચારો ચાલતા હોય અને ત્યારે હૃદય પણ ભારે હોય છે ત્યારે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. તેજસ પટેલે VTVના માધ્યમથી દર્શકોને કોરોનાના માહોલમાં સ્ટેસ ફ્રી રહેવા માટે કેટલીક મહત્વની વાતો જણાવી હતી. તેમણે કોરોના સંકટમાં કેવી રીતે સાવચેતી રાખવાથી લઈને રસી ક્યાં સુધીમાં શોધાશે અને કોરોના વાયરસને લઈને કેટલીક સચોટ માહિતી વિશે વાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ