કોરોના સંકટ / કોરોનામાં સૌથી અસરકારક ગણાતી કંપનીના ઉત્પાદનનું બીડું આ ભારતીય કંપનીએ ઝડપ્યું

Dr Reddys partner with Gilead for remdesivir drug production

વિશ્વભરમાં કોવિડ 19ની સારવારમાં રેમડેસિવીરને સૌથી અસરકારક દવા માનવામાં આવે છે. આ દવા અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની ગિલિડ સાયન્સિસ દ્વારા બનાવવામાં આવી છે. કંપની આ દવા ભારત સહિત 127 દેશોમાં પણ સપ્લાય કરે છે. હવે એક ભારતીય કંપની પણ આ દવા બનાવશે. આ માટે, ગિલિડ સાયન્સિસે ભારતની હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરી સાથે કરાર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ