મોટા સમાચાર / ભારતમાં શરુ થશે Pfizerની એન્ટી કોવિડ દવાનું પ્રોડક્શન, આ ફાર્મા કંપની તૈયાર

dr reddys open to making pfizer anti covid pill

સ્વદેશી ફાર્મા કંપની ડો. રેડ્ડીઝે કહ્યું કે તે અમેરિકન ફાર્મા કંપની ફાયઝરની એન્ટી કોવિડ દવાના પ્રોડક્શન માટે તૈયાર છે.

બ્રેકિંગ ન્યૂઝ