એલાન / ડો. રેડ્ડી લેબ ભારતમાં બનાવશે સ્પૂતનિક-વી વેક્સીન, જાણો શું હશે કિંમત?

Dr. Reddy Lab will make Sputnik vaccine in the country, the price of one dose will be Rs 995

કોવેક્સીન અને કોવિશીલ્ડ બાદ હવે આવતા અઠવાડિયાથી બજારમાં રશિયાની સ્પૂતનિક-વી પણ ઉપલબ્ધ રહેશે. આ વેક્સીનના એક ડોઝની કિંમત 995 રૂપિયા રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ