Coronavirus / 56 વર્ષ પહેલા આ મહિલા વૈજ્ઞાનિકે કોરોના વાયરસની શોધ કરી, નિધનના 13 વર્ષ પછી રિસર્ચ બન્યું ઉપયોગી

dr june almeida women scientist who identified first human coronavirus

શું તમને ખબર છે કે માણસોમાં પહેલી વાર કોરોના વાયરસ હોવાની શોધ કોણે કરી હતી? કેવી રીતે ખબર પડી હતી. પહેલાવાર એક મહિલા વૈજ્ઞાનિકે કોરોના વાયરસની શોધ કરી હતી. જેમનું નામ હતું ડૉ. જૂન અલ્મીડા. કોણ છે આ મહિલા. કેવી રીતે શોધ્યો હતો તેમણે 56 વર્ષ પહેલા કોરોના વાયરસ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ