ચિંતાજનક નિવેદન / અમેરિકાના નિષ્ણાત ડોક્ટર ફોસીએ કોરોનાના મૃત્યુઆંકને લઇને કરી ચોંકાવનારી ભવિષ્યવાણી

Dr Fauci predicts 50 to 100 million people may die in covid 19 pandemic similar to Spanish flue

અમેરિકાના સંક્રમિત રોગોના ટોચના નિષ્ણાત અને વૈજ્ઞાનિક ડો.એન્થની ફોસીએ એવી ચેતવણી આપી છે કે જો દુનિયાભરના દેશો કોરોના વાઇરસના કેસોમાં યોગ્ય રીત અને કાર્યવાહી નહીં અપનાવે તો કોરોના વાઇરસ ૧૯૧૮માં ફેલાયેલ સ્પેનિશ ફલૂ મહામારી જેવું ગંભીર સ્વરૂપ લઇ શકે છે કે જેમાં પાંચથી દસ કરોડ લોકો માર્યા ગયા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ