વિજ્ઞાન / શું યુરોપ તરફ ખસી રહી છે ભારતની ધરતી? દુનિયાના નવા નક્શાના કારણે ઉઠયા સવાલ

Dr Derrick Hasterok tectonic plates map show Indian tectonic plates moving toward Europe

એક નવી જાણકારી અને રીસર્ચ મુજબ ભારત યુરોપ તરફ સરકી રહ્યું છે. ભૂસ્તરીય વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્લેટોનો નવો નકશો બનાવ્યો. હવે ભૂકંપ અને જવાળામુખી વિશે વધુ જાણકારી મળશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ