પુણ્યતિથિ / બાબા સાહેબ આંબેડકરની 63મી પુણ્યતિથિ, PM મોદી સહિત આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Dr Bheem rao Ambedkar Death Anniversary and PM Pay Tribute

ડૉ. ભીમરાવ આંબેડરની આજે 63મી પુણ્યતિથિ છે. બાબા સાહેબ આંબેડકરે 6 ડિસેમ્બર 1956ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આજના દિવસને તેમની યાદમાં પરિનિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવ્યા છે. આંબેડકર દલિત વર્ગને સમાનતા અપાવવા માટે તેઓએ જીવનભર સંઘર્ષ કર્યો હતો. આજના આ ખાસ દિવસે PM મોદી સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x