બેદરકારી / શું પાઠ્યપુસ્તક વગર ભણશે ગુજરાત! BAOUનાં 2000 વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેવી સ્થિતિ

Dr. Babasaheb Ambedkar Open University negligence

હાથમાં એક વર્ષ જૂની પ્રવેશપત્રિકા લઈને ઊભેલા આ વિદ્યાર્થીઓ ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં છે. આમ તો હાલ તેમને હાથમાં આ રીતે એક વર્ષ જૂની પ્રવેશપત્રિકા લઈને યુનિવર્સિટીનાં પરિસરમાં આવવું પડે તેવો કોઈ નિયમ નથી પરંતુ આ ઓપન યુનિવર્સિટીમાં ચાલતી લાલિયાવાડીનાં કારણે તેઓ જે રીતે પરેશાન થઈ ગયા છે તેને જાહેર કરવા તેમને આ રીત અજમાવી પડી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ