EXCLUSIVE / ગુજરાતમાં કોરોનાની મજબૂત L સ્ટ્રેન હોઈ શકે, રસી 6 મહિનામાં આવવાની સંભાવના : ડૉ. અતુલ પટેલ

Dr Atul Patel Exclusive interview on VTV news on coronavirus

ગુજરાત સરકારના સલાહકાર અને ICMRના સક્રિય સભ્ય ડૉ. અતુલ પટેલે VTV News સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી જેમાં તેમણે કોરોના વાયરસના પ્રકાર અને તેની ક્ષમતાની સચોટ માહિતી સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોના 3 પ્રકારના કોરોના હોય છે જેનાથી શરદી-ખાંસી થતી હોય છે. આગળના બે MERS , SARS આ બંને વાયરસ કોરોના વાયરસ જ હતા. પરંતુ 2019માં ડિસેમ્બરથી જે વાયરસ આવ્યો છે તે પણ કોરોના વાયરસ જ છે. પણ સામાન્ય વાયરસ કરતા Covid 19ની ક્ષમતા કંઈક વધારે છે. 

બ્રેકિંગ ન્યૂઝ