આશા / કોરોના વાયરસની વેક્સીનને લઈને અમેરિકાના ડો. ફૌસીએ આપ્યું નિવેદન, કહ્યું આ સમય સુધીમાં...

Dr Anthony Fauci Claims That Vaccine Will Be Available By Late December Or January

કોરોના વાયરસની વેક્સીનને લઈને અમેરિકાના મોટા સંક્રામક રોગ વિશેષજ્ઞ ડો. એન્થની ફૌસીએ જલ્દી કોરોના વેક્સીન મળવાની આશા રાખી છે. તેઓએ કહ્યું છે કે જો બધું બરાબર ચાલશે તો ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીની શરૂઆતમાં જ અમેરિકામાં એક સુરક્ષિત અને પ્રભાવી કોરોના વેક્સીનનો પહેલી ખેપ મળી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ