વિવાદ / DPS સ્કૂલ મામલે મોટા સમાચાર, આખરે રાજ્ય સરકારે આપ્યા આ આદેશ

DPS School Important News State Government Inquiry

અમદાવાદની DPS સ્કૂલ મામલે બેદરકારી કરનારા અધિકારીઓ સામે તપાસના આદેશ આપી દેવાયા છે. DPS સ્કૂલને માન્યતા આપનાર અધિકારીઓ સામે તપાસ કરવામાં આવશે. રાજ્ય શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળા નિયામકને તપાસ સોંપી છે. 2012માં DPS સ્કૂલને માન્યતા આપવામાં આવી હતી. ત્યારે માન્યતાને લઇ સંબંધિત અધિકારીઓ સામે તપાસ કરવામાં આવશે. જેમાં જો અધિકારી નિવૃત હશે તો પણ તેની સામે કાર્યવાહી થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ