લંપટ સાધુ / નિત્યાનંદ આશ્રમનો વિવાદ વકરતા DPSએ છેડો ફાડવા હવાતિયા માર્યા

DPS canceled contract of Nityanand Ashram

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં DPSનું નામ સંડોવાતા DPSએ ભીનું સંકેલવા હવાતી મારી રહી છે. DPSની સાખ ખાખમાં મળતી જોઈ સ્કુલનાં સંચાલકોએ આશ્રમ સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાંખ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ