તૈયારી / ઓનલાઈન શોપિંગને લઈને સરકાર નવા નિયમો કરી રહી છે તૈયાર, જાણો કંપનીએ કઈ માહિતિ ફરજિયાત આપવાની રહેશે

dpiit meeting with e-commerce company will be responsible for fake in product

ઈ કોમર્સ કંપની પર સરકાર નવા નિયમો લાગૂ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં નકલી સામાન માટે કંપની જવાબદાર રહેશે. સાથે જ ગ્રાહકને વસ્તુની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ