Video / અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ફટાકડાના કારણે ડીપીમાં આગ લાગી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ડીપીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શ્રી લક્ષ્મી વિદ્યામંદિર પાસે આવેલી ડીપીમાં એકાએક આગ લાગી હતી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ