તમારા કામનું / શું તમારા સુધી વોટર સ્લીપ નથી પહોંચી, તો ચિંતા ના કરો, ઘરે બેઠા આ રીતે સરળતાથી કરો ડાઉનલોડ

Download your voter slip like this sitting at home

ECIએ વોટર લિસ્ટમાં નામ સર્ચ કરવા અને વોટર સ્લીપ ડાઉનલોડ કરવાની પ્રોસેસને ઘણી સરળ બનાવી દીધી છે. પોલિંગ બૂથ, તારીખ અને લોકેશન જેવી તમામ વિગતોની સાથે વોટર સ્લીપને હવે ચૂંટણી પંચની સાઈટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.

બ્રેકિંગ ન્યૂઝ