Tech Masala / MXPLAYER થી ગમતાં Whatsapp Status ડાઉનલોડ કરો

Whatsappમાં સ્ટેટસનું ફિચર્સ જોડાયા બાદ લોકો દરરોજ નવી-નવી વાતો પોતાના સ્ટેટસમાં રાખતા હોય છે. જો કે, ઘણી વખતે કોઇ વ્યક્તિએ પોતાના સ્ટેટસમાં રાખેલા વીડિયોને પોતાના ફોનમાં સેવ કરવા માટે જે-તે વ્યક્તિ પાસે માગવા પડતા હોય છે ત્યારે અમે આપને ટેક મસાલામાં એક એવા પ્લેયર અને તેની સાથે જોડાયેલી કેટલીક અવનવી ટીપ્સ વિશે જાણાવીશું જેનાથી તમે Whatsapp સ્ટેટસના વીડિયોઝ ડાઉનલોડ કરી શકશો તો જુઓ..TECH MASALA

બ્રેકિંગ ન્યૂઝ